September 08, 2024
11 11 11 AM
આજનું રાશિફળ (Sunday, September 8, 2024)
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
Breaking News
આજનું રાશિફળ (Sunday, September 8, 2024) અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત

ધર્મમંથન – શનિદેવની સાડાસાતીથી છો પરેશાન? શનિવારનો આ એક ઉપાય આપાવશે રાહત

જે લોકો શનિની સાડાસાતી અને ઢૈયાથી પરેશાન છે, તેમણે તેનાથી બચવા માટે જ્યોતિષમાં કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે શનિદેવની સાડાસાતી અને ઢૈયાથી મુક્તિ મેળવવા માટે શનિવારે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિદેવને ન્યાયના દેવ અને કર્મફળ દાતા કહેવામાં આવે છે. માન્યતા છે કે જે જાતકોની કુંડળીમાં શનિદેવ અશુભ પ્રભાવ પાડે છે, એમનું જીવન ઘણા પ્રકારની મુશ્કેલીઓથી ઘેરાય જાય છે. જણાવી દઈએ કે શનિદેવને કુંભ અને મકર રાશિનો સ્વામી માનવામાં આવે છે. જ્યોતિષ અનુસાર, શનિદેવ પોતાની ચાલમાં ફેરફાર અઢી વર્ષ પર કરે છે. એવામાં અમુક રાશિ પર શનિની સાડાસાતી અને ઢૈયાની અસર શરુ થઇ જાય છે. સાથે જ અમુક રાશિઓની ખતમ થાય છે.

માન્યતા છે કે જો કોઈ રાશિ પર શનિની ઢૈયા અથવા સાડાસાતી છે તો એનું જીવન મુશ્કેલીઓથી ભરાઈ જાય છે. એવામાં શનિની સાડાસાતી અને ઢૈયાની અસર ઓછી કરવા માટે જ્યોતિષમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. આજે આ ખબરમાં જાણશું કે કયા ઉપાય કરવાથી શનિની સાડાસાતી અને ઢૈયાથી રાહત મેળવી શકો છો.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કુંડળીમાં શનિની સાડાસાતી અને ઢૈયા ઓછી કરવા માટે શનિ ચાલીસાનો પાઠ કરવો ખુબ શુભ હોય છે. તો ચાલો શનિ ચાલીસા અંગે વિસ્તારથી જાણીએ…

શનિ ચાલીસા:-

દોહા

જય ગણેશ ગિરિજા સુવન, મંગલ કરણ કૃપાલ।
દીનન કે દુખ દૂર કરિ, કીજૈ નાથ નિહાલ॥

જય જય શ્રી શનિદેવ પ્રભુ, સુનહુ વિનય મહારાજ।
કરહુ કૃપા હે રવિ તનય, રાખહુ જન કી લાજ॥

શનિ ચાલીસા ચૌપાઈ:

જયતિ જયતિ શનિદેવ દયાલા।
કરત સદા ભક્તન પ્રતિપાલા॥

ચારિ ભુજા, તનુ શ્યામ વિરાજૈ।
માથે રતન મુકુટ છબિ છાજૈ॥
પરમ વિશાલ મનોહર ભાલા।

ટેઢી દૃષ્ટિ ભૃકુટિ વિકરાલા॥

કુણ્ડલ શ્રવણ ચમાચમ ચમકે।
હિય માલ મુક્તન મણિ દમકે॥

કર મેં ગદા ત્રિશૂલ કુઠારા।
પલ બિચ કરૈં અરિહિં સંહારા॥

પિંગલ, કૃષ્ણો, છાયા નન્દન।
યમ, કોણસ્થ, રૌદ્ર, દુખભંજન॥

સૌરી, મન્દ, શની, દશ નામા।
ભાનુ પુત્ર પૂજહિં સબ કામા॥

જા પર પ્રભુ પ્રસન્ન હ્વૈં જાહીં।
રંકહુઁ રાવ કરૈં ક્ષણ માહીં॥

પર્વતહૂ તૃણ હોઈ નિહારત।
તૃણહૂ કો પર્વત કરિ ડારત॥

રાજ મિલત બન રામહિં દીન્હયો।
કૈકેઇહુઁ કી મતિ હરિ લીન્હયો॥

બનહૂઁ મેં મૃગ કપટ દિખાઈ।
માતુ જાનકી ગઈ ચુરાઈ॥

લખનહિં શક્તિ વિકલ કરિડારા।
મચિગા દલ મેં હાહાકારા॥

રાવણ કી ગતિ-મતિ બૌરાઈ।
રામચન્દ્ર સોં બૈર બઢાઈ॥

દિયો કીટ કરિ કંચન લંકા।
બજિ બજરંગ બીર કી ડંકા॥
નૃપ વિક્રમ પર તુહિ પગુ ધારા।
ચિત્ર મયૂર નિગલિ ગૈ હારા॥

હાર નૌલખા લાગ્યો ચોરી।
હાથ પૈર ડરવાયો તોરી॥

ભારી દશા નિકૃષ્ટ દિખાયો।
તેલિહિં ઘર કોલ્હૂ ચલવાયો॥

વિનય રાગ દીપક મહં કીન્હયોં।
તબ પ્રસન્ન પ્રભુ હ્વૈ સુખ દીન્હયોં॥

હરિશ્ચન્દ્ર નૃપ નારિ બિકાની।
આપહું ભરે ડોમ ઘર પાની॥
તૈસે નલ પર દશા સિરાની।
ભૂંજી-મીન કૂદ ગઈ પાની॥

શ્રી શંકરહિં ગહ્યો જબ જાઈ।
પારવતી કો સતી કરાઈ॥

તનિક વિલોકત હી કરિ રીસા।
નભ ઉડી ગયો ગૌરિસુત સીસા॥

પાણ્ડવ પર ભૈ દશા તુમ્હારી।
બચી દ્રૌપદી હોતિ ઉઘારી॥
કૌરવ કે ભી ગતિ મતિ મારયો।
યુદ્ધ મહાભારત કરિ ડારયો॥

રવિ કહઁ મુખ મહઁ ધરિ તત્કાલા।
લેકર કૂદિ પરયો પાતાલા॥

શેષ દેવ-લખિ વિનતી લાઈ।
રવિ કો મુખ તે દિયો છુડાઈ॥

વાહન પ્રભુ કે સાત સુજાના।
જગ દિગ્ગજ ગર્દભ મૃગ સ્વાના॥

જમ્બુક સિંહ આદિ નખ ધારી।
સો ફલ જ્યોતિષ કહત પુકારી॥

ગજ વાહન લક્ષ્મી ગૃહ આવૈં।
હય તે સુખ સમ્પતિ ઉપજાવૈં॥

ગર્દભ હાનિ કરૈ બહુ કાજા।
સિંહ સિદ્ધકર રાજ સમાજા॥

જમ્બુક બુદ્ધિ નષ્ટ કર ડારૈ।
મૃગ દે કષ્ટ પ્રાણ સંહારૈ॥

જબ આવહિં પ્રભુ સ્વાન સવારી।
ચોરી આદિ હોય ડર ભારી॥

તૈસહિ ચારિ ચરણ યહ નામા।
સ્વર્ણ લૌહ ચાઁદી અરુ તામા॥

લૌહ ચરણ પર જબ પ્રભુ આવૈં।
ધન જન સમ્પત્તિ નષ્ટ કરાવૈં॥

સમતા તામ્ર રજત શુભકારી।
સ્વર્ણ સર્વ સર્વ સુખ મંગલ ભારી॥

જો યહ શનિ ચરિત્ર નિત ગાવૈ।
કબહું ન દશા નિકૃષ્ટ સતાવૈ॥
અદ્ભુત નાથ દિખાવૈં લીલા।
કરૈં શત્રુ કે નશિ બલિ ઢીલા॥
જો પણ્ડિત સુયોગ્ય બુલવાઈ।
વિધિવત શનિ ગ્રહ શાંતિ કરાઈ॥
પીપલ જલ શનિ દિવસ ચઢાવત।
દીપ દાન દૈ બહુ સુખ પાવત॥
કહત રામ સુન્દર પ્રભુ દાસા।
શનિ સુમિરત સુખ હોત પ્રકાશા॥

શનિ ચાલીસા દોહા

પાઠ શનિશ્ચર દેવ કો, કી હોં ‘ભક્ત’ તૈયાર।
કરત પાઠ ચાલીસ દિન, હો ભવસાગર પાર

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us