
સમાઘોઘાના હીરબાઇ દામજી જીવરાજ દેઢીયા (ઉં.વ. ૯૧) તા. ૨૦-૧-૨૫ના અવસાન પામેલ છે. સ્વ. દેવકાબાઈ જીવરાજ માલશીના પુત્રવધૂ. સ્વ. દામજીના પત્ની. સ્વ. મંજુલા, કિશોર, ભારતી (નયના), શૈલેષ, કલ્પેશના માતુશ્રી. નવીનાળ સ્વ. પાનબાઈ દેવજી પાંચારીયાના સુપુત્રી. સ્વ. રામજી, દમયંતી, મુંદ્રા દેવકાબેન જગશી, કાંડાગરાના રસીલા વશનજી, કારાઘોઘા સુશીલા શાંતીલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કલ્પેશ દામજી, ૭, મંગેશ, ગૌશાળા રોડ, મુલુંડ (વે.).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
