
ખીલોસ નિવાસી હાલ ઘાટકોપર, જિતેન્દ્ર નંદલાલ મણીલાલ ઠક્કરના ધર્મપત્ની હંસાબેન (ઉં.વ. ૭૫) તા. ૩૦-૧૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. કૌશલ અને ઓજસ્વીના માતુશ્રી. હર્ષવી અને ધવલકુમાર સંઘવીના સાસુ, પ્રીશા, શ્રીયા, કીયારા અને રીયાનના દાદી-નાની. સ્વ. હસમુખભાઈ- વર્ષાબેન, પ્રમોદભાઈ-સુનીતાબેન, રંજનબેન- વિપેશકુમાર સુતરીયાના ભાભી. વાલમ નિવાસી હાલ મુંબઈ સ્વ. કાંતિલાલ પ્રભુદાસ શાહની સુપુત્રી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
