
વિઢના કાંતીલાલ ખીમજી મણશી ગોસર (ઉ.વ. ૮૪) ૩-૨-૨૫ના અવસાન પામેલ છે. નાથબાઇ ખીમજીના પુત્ર. કમળાના પતિ. કલ્પના, હર્ષા, જયશ્રી, ભાવેશના પિતાશ્રી. ભવાનજી, લક્ષ્મીચંદ, ડુમરાના લીલબાઇ રવજી, હાલાપુર મુલબાઇ ભવાનજીના ભાઇ. ભોજાય લધીબાઇ લખમશી ગણશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કાંતીલાલ ગોસર, ૩૦૩/મુકેશ, બી.પી.સીંગ ક્રોસ નં ૨, મુલુંડ (વે).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
