
અ.સૌ. કિરણબેન જગદીશભાઈ છત્રાળા હાલ ઘાટકોપર મુંબઈ નિવાસી રવિવાર, તા. ૨-૨-૨૫ના રોજ રામશરણ પામેલ છે. તે જગદીશભાઈ ગંગારામ સોનીના ધર્મપત્ની. સ્વ. લક્ષ્મીબેન તથા ગંગારામ માવજી સોનીના પુત્રવધૂ સ્વ. મુક્તાબેન અને લક્ષ્મીદાસ નરસિંહ બુદ્ધભટ્ટીના સુપુત્રી. મમતા, શેફાલી, માધવી અને નિમિત્તના માતુશ્રી. અમીતભાઈ આશર, સુશીલ પડવળ અને પાયલ નિમિત્ત સોનીના સાસુ. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૬-૨-૨૦૨૫ સાંજે ૪.૦૦થી ૫.૩૦. સ્વામિનારાયણ મંદિર, ૯૦ ફૂટ રોડ, લવંડર બાગની બાજુમાં, ઘાટકોપર (ઈસ્ટ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
