
મુળી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. સવિતાબેન મણીલાલ ભાયચંદ શાહના સુપુત્ર મહેન્દ્રભાઇ (ઉં. વ. ૭૪) તે અ. સૌ. વર્ષાબેનનાં પતિ. મેઘના, કૌશલ, રિષભના પિતાશ્રી. અ. સૌ. કિંજલના સસરા. સ્વ. રંજનાબેન-ગીરીશભાઇ, જીતેન્દ્ર-અરુણા, પૂર્ણિમા-ભુપેન્દ્રભાઇ તથા યતિન-ભાવનાના ભાઇ. રાણપુર નિવાસી સ્વ. મધુબેન ઇન્દુલાલ જગજીવનદાસ ખાટડિયાના જમાઇ તા. ૧૯-૩-૨૫ના દેહપરિવર્તન કરેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
