
બોટાદ હાલ ઘાટકોપર ચંદનબેન ઉમેદચંદ લાલચંદ ગાંધીના સુપુત્ર મયંકભાઇ ઉમેદચંદ ગાંધી (ઉં.વ. ૬૭) તા. ૧૬-૩-૨૫ના દેહપરિવર્તન કરેલ છે. તે રાજુલબેન (રંજનબેન)ના પતિ. ખ્યાતિ નિશિત કુમાર બારભાયા, પ્રતીકના પિતાશ્રી. કરિશ્માના સસરા. દિયાનના નાનાજી. તે જીતુભાઇ, અમિતભાઇ, ઇન્દિરાબેન નવીનચંદ્ર શાહ, રક્ષાબેન ચંદ્રકાન્ત તુરખિયાના ભાઇ. નવીનચંદ્ર ગીરધરલાલ શેઠ, સાવરકુંડલાના જમાઇ. ઠે. ૩૦૧, અરવિંદ બિલ્ડિંગ, વલ્લભબાગ ક્રોસ લેન, તિલક રોડ, ઘાટકોપર (ઇસ્ટ). સર્વે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
