
જામકાવાળા હાલ તિલકનગર ચેમ્બુર, સ્વ. મોંઘીબેન તથા સ્વ. હરિલાલ છગનલાલ સંઘવીના સુપુત્ર સ્વ. મધુકાંતભાઈના ધર્મપત્ની ગં.સ્વ. ધીરજબેન (ઉ.વ. ૭૫) તા. ૧૧/૩/૨૫ને મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે પ્રિતેશભાઈ, દિપાબેનના માતૃશ્રી. અ. સૌ. કુંજન તથા વિપુલકુમાર ઘેશીના સાસુ. સ્વ. બળવંતભાઈ, અ.સોં. ઇન્દુબેન મનસુખલાલ, અ. સૌ. કુંદનબેન હર્ષદરાય, શશિકાન્તભાઈ, સ્વ. રમેશભાઈ, ગં.સ્વ. હંસાબેન પ્રદીપકુમારના ભાભી. પિયરપક્ષે રાજુલાવાળા, નરસિંહ ભાણજી દોશીના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.