
ટુંડા હાલે ડોંબીવલીના જેન્તીલાલ વસનજી દેઢીયા (ઉં. વ. ૭૧) તા. ૧-૩-૨૫ના અવસાન પામેલ છે. સ્વ. ચંદનબેનના પતિ. સ્વ. પાનબાઇ વસનજી કુરપારના સુપુત્ર. સ્વ. હર્ષલ, હેરીલના પિતા. સ્વ. કાંતીલાલ, સ્વ. ચુનીલાલના ભાઇ. સાડાઉના સ્વ. કસ્તુર કાનજી કોરશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હેરીલ જેન્તીલાલ દેઢીયા, એસ-૫૦૧, નવનીતનગર, દેશલેપાડા, ડોંબીવલી (ઇ.)