
ખારૂઆના શામજી કાનજી કારાણી (ઉં.વ. ૯૭) હાવે ઘાટકોપર તા. ૨૪-૨-૨૫ના અરિહંત શરણ પામ્યા છે. માતુશ્રી ખેતબાઈ કાનજી રાયશીના પુત્ર. બચુબેનના પતિ. મુલચંદ, ભારતી, કિશોર, શરદ, અતુલ, ભાવનાના પિતાશ્રી. ખારૂઆના શીવજી કાનજી, કુંવરબાઈ કલ્યાણજી તલકશી, મોથારાના ગંગાબેન ભવાનજી શામજી, રાયધણજરના મણીબેન મેઘજી નાનજીના ભાઈ. ચીઆસરના ધનબાઈ ભાણજી શીવજી ગડાના જમાઈ. ત્વચાદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. નિ. અતુલ શામજી : ૨/એ/૨૨, ગીરીવિહાર, જીવદયા લેન, ઘાટકોપર-વે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
