ઘાટકોપર પૂર્વ ખાતે શ્રી ઘાટકોપર કચ્છ વાગડ વિકાસ સમાજ દ્વારા આયોજિત કચ્છ નૂતન વર્ષ મહોત્સવ નિમિત્તે અષાઢી બીજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓથી ભરેલી અવિશ્વસનીય આ પ્રસંગે તમામ રાજકીય, સામાજિક ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતી હતી. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહાનુભાવોને ઘાટકોપર કચ્છ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. તમામ પ્રક્ષકોએ આ અદ્ભુત કાર્યક્રમના આયોજન બદ્દલ પ્રવીણ છેડા, જીતુ મહેતા તથા જીગ્નેશ ખીલાણીનો આભાર માન્યો હતો.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us