September 16, 2024
11 11 11 AM
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code
શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ
અવસાન નોંધ
રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા
શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન
સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક
બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન
Breaking News
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ અવસાન નોંધ રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન

વાશીમાં ચાલતા સેક્સ રેકેટનો થયો પર્દાફાશ…

વોટ્સએપ દ્વારા વેશ્યાવૃત્તિ માટે સગીર છોકરીઓને સપ્લાય કરીને સેક્સ રેકેટ ચલાવતા યુગલની સોમવારે બપોરે વાશીમાં ઇમોરલ હ્યુમન ટ્રાફિકિંગ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં એક સગીર યુવતી સહિત ત્રણ યુવતીઓને બચાવી લેવામાં આવી છે.

ઈમોરલ હ્યુમન ટ્રાફિકિંગ સેલે આ ઓપરેશનમાં જે દલાલોની ધરપકડ કરી છે તેમાં મનીષા શિંદે અને પ્રવીણ સાલુંખેનો સમાવેશ થાય છે.પ્રવીણ સાળુંખે મનીષા શિંદેનો માનવામાં આવતો પતિ છે. આ કપલનો સંપર્ક કરનારા ગ્રાહકો વોટ્સએપ પર 16 થી 17 વર્ષની વયની છોકરીઓના ફોટા મોકલીને યુવતીઓને વેશ્યાવૃત્તિમાં મોકલતા હતા. તેમજ બદલામાં ગ્રાહકો પાસેથી સારી રકમ પણ લેતા હતા. એન્ટિ-ઇમ્પોપર હ્યુમન ટ્રાફિકિંગ સેલને આ સેક્સ રેકેટ વિશે માહિતી મળ્યા પછી, પોલીસ ટીમે સોમવારે બપોરે નકલી ગ્રાહક દ્વારા સેક્સ રેકેટ ચલાવતા યુગલનો સંપર્ક કર્યો. તેઓએ વેશ્યાવૃત્તિ માટે ત્રણ છોકરીઓની પણ માંગણી કરી અને તેમને વાશી રેલ્વે સ્ટેશન નજીક ગ્રીન સ્પેસ બિલ્ડીંગ પાસે બોલાવી. આ વખતે આ દલાલોએ નકલી ગ્રાહક પાસેથી 35 હજાર રૂપિયા લીધા; પરંતુ શંકાસ્પદ જણાતા પોલીસ ટીમે બંનેને નાસી છૂટવાનો પ્રયાસ કરતા પકડી પાડ્યા હતા.

આ અંગે ગુર્જરભૂમિ સાથે વાત કરતા સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ આહેરએ જણાવ્યું હતું કે આ કેસમાં ધરપકડ કરાયેલા બંને વિરુદ્ધ પોક્સો અને પેટા એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમજ દેહવ્યાપાર માટે લાવવામાં આવેલી ત્રણ યુવતીઓને બચાવી લેવામાં આવી છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us