મહાપાલિકાના પ્રકલ્પ કોસ્ટલ રોડને બાન્દરા-વરલી સીલિન્ક સાથે જોડવા માટે ભારે ગર્ડર સમુદ્રમાં લાવવામાં આવશે. અત્યારે એક અઠવાડિયા સુધી સમુદ્રમાં મોટી ભરતી હોવાથી ગર્ડર લાવવાનું કામ ઠેલાણું છે. આગામી શુક્રવારે પહેલો ગર્ડર વરલી ખાતે સમુદ્રમાર્ગે લાવવામાં આવશે અને એને ઊભો કરવાનું કામ અઠવાડિયાના અંતે કરવામાં આવશે. મુંબઈ મહાપાલિકાએ અત્યાર સુધી રેલવે પાટા પર ગર્ડર ઊભા કરીને પુલ બાંધ્યા છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us