મુંબઈ હાઈ કોર્ટે મંગળવારે આઈસીઆઇસીઆઈ બેંકનાં ભૂતપૂર્વ સીઈઓ અને એમડી ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની આઈસીઆઇસીઆઈ બેંક અને વિડિયોકોન લોન ગોટાળામાં ધરપકડને ગેરકાયદેસર જાહેર કરી હતી અને ગયા વર્ષે તેમની મુક્તિ અંગેના વચગાળાના આદેશની પુષ્ટિ કરી હતી. જસ્ટિસ અનુજા પ્રભુદેસાઈએ આ આદેશ આપ્યો હતો. આ બંનેને જાન્યુઆરી, 2023માં વચગાળાના આદેશ દ્વારા મુક્ત કરવામાં આવ્યાં હતાં, જ્યારે કોઓર્ડિનેટ બેન્ચે તેમની ધરપકડ સીઆરપીસીની કલમ 41એ અને કલમ 41(1)(બી)(ii) અનુસાર પ્રાથમિક દ્રષ્ટિએ નહોતી એવી નોંધ કરી હતી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/ClfFxhayoZpKceeVw3m4wY

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us