મોસાળે જમણ અને પીરસનારી મા એવો ઘાટ મુંબઈ મહાપાલિકાએ વિકાસભંડોળની રકમ ફાળવવામાં કર્યો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. મહાપાલિકાએ એક ખાસ ઠરાવ પસાર કરીને ભાજપ- શિવસેના (શિંદે જૂથ)ના વિધાનસભ્યોને માત્ર રૂ. 500 કરોડનું વિકાસભંડોળ તો ફાળવ્યું પણ રૂ. 163 કરોડ 29 લાખનું આકસ્મિક ભંડોળ 31 નગસેવકોના વોર્ડમાં ફાળવ્યું છે. આ 31 પૂર્વ નગરસેવકમાંથી 30 નગરસેવકો શિવસેનાના શિંદે જૂથમાં છે.મહાપાલિકાએ તેના રૂ. 900 કરોડના આકસ્મિક ભંડોળમાંથી 31 નગરસેવકોને 5-5 કરોડ રૂપિયા આપ્યા, પરંતુ વિરોધ પક્ષોના નગરસેવકોને વંચિત રાખ્યા. આ ભંડોળ ફેબ્રુઆરી 2023 થી 31 ડિસેમ્બર, 2023 સુધીના 10 મહિનામાં ફાળવવામાં આવ્યું હતું.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Ki5gqQ1M2X4HvxQqevbpKp

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us