September 16, 2024
11 11 11 AM
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code
શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ
અવસાન નોંધ
રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા
શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન
સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક
બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન
Breaking News
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ અવસાન નોંધ રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન

જો તમારા મોબાઈલમાં આટલો ફેરફાર દેખાય તો સમજી લેવું કે ફોન હેક થઈ ગયો છે!

આજે આપણે દરેક નાની મોટી જરૂરિયાતો માટે ફોનનો ઉપયોગ કરીએ છીએ. પછી ભલે રૂપિયા મોકલવાના હોય કે ટિકિટ બુક કરવાની હોય કે ઓનલાઈન દવાઓ મંગાવવાની હોય. ફોનની મદદથી આપણે ઘરે બેઠા ઓફિસ-બેંકના કામ સરળતાથી પતાવી શકીએ છીએ. આજકાલ લોકો ઘરે બેઠા શોપિંગ પણ કરી લે છે. આપણે બધા જરૂરી દસ્તાવેજો ફોનમાં જ રાખીએ છીએ. એટલા માટે ફોનમાં સિક્યોરિટી હોવી બહુ જ જરૂરી છે.

આવા સંકેત દેખાય તો સમજી લેવું કે હેક થઈ ગયો છે ફોન- ફોન હેક થવાના સમાચાર હંમેશા આવતા રહે છે, તેથી તમારે તમારા ફોનને ખૂબ જ સુરક્ષિત રાખવો પડશે. તમે પણ વિચારતા હશો કે તમારો ફોન હેક થયો છે કે કેમ? તો ચાલો અમે તમને જણાવીએ કેટલાક સંકેતો, જે જો તમે તમારા ફોનમાં જોશો તો સમજો કે તમારો ફોન હેક થઈ ગયો છે.

Data Usage
જો તમારું Data Usage અચાનક વધી જાય તો તે પણ એક સંકેત છે કે, માલવેર એક્ટિવ છે.

Slow Performance
જો તમારા ફોનની સ્પીડ અચાનક ધીમી થઈ જાય તો તે પણ હેકિંગનો સંકેત હોઈ શકે છે. જો તમે તમારા ફોનની સ્પીડ અને રિસ્પોન્સ કરવાના સમયમાં ઘટાડો જુંઓ છો, તો તે હેકિંગનો સંકેત હોઈ શકે છે.

Heating
જો તમારો ફોન અચાનકથી ઓવર હીટ થવા લાગે તો સમજી લેવું કે, હોઈ શકે છે કે, ફોનના બેકગ્રાઉન્ડમાં સ્પાઈવેપ ચલાવવામાં આવી રહ્યું છે, જેનાથી તમારી જાસૂસી કરવામાં આવી રહી છે.

Apps
ક્યારેક ક્યારેક એવું પણ થાય છે કે, તમારા ફોનમાં કોઈ એપ ડાઉનલોડ કર્યા વિના જ દેખાય છે, તો તરત જ તેને ડીલિટ કરી લો. આવા એપ હેકર દ્વારા ડાઉનલોડ હોઈ શકે છે.

Charges
હંમેશા તમારા ફોનના બિલને ચેક કરો. જો તમે કોઈ પ્રીમિયમ SMS માટે સાઈન કર્યું નથી, તો તે એક સંકેત હોઈ શકે છે કે, તમારો ફોન હેક થઈ ગયો છે.

આવી રીતે ચેક કરો તમારા મોબાઈલનો ડેટાઃ
નેટવર્ક અને ઈન્ટરનેટ પછી ઈન્ટરનેટ ટેપ કરો.
તમારા મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા પ્રદાતાની બાજુમાં, સેટિંગ્સ પર ટેપ કરો.
ટોચ પર, તમે તમારો કુલ ડેટા વપરાશ જોશો.
આલેખ અને વિગતો જોવા માટે, એપ્લિકેશન ડેટા વપરાશ પર ટૅપ કરો.
સમય અવધિ પસંદ કરવા માટે, ડાઉન એરો ડાઉન એરો ડાઉન એરો પર ટેપ કરો.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Ki5gqQ1M2X4HvxQqevbpKp

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us