ધગધગતી આગનો સામનો કરતા આગ પર નિયંત્રણ મેળવવા માટે અત્યાધુનિક ટેકનોલોજીવાળા બે નવા રોબો મહાપાલિકાના અગ્નિશમન દળમાં દાખલ થશે. આ રોબો ફ્રાન્સથી લાવવામાં આવશે અને માર્ચ સુધી આ બાબતની કાર્યવાહી પૂરી કરવા માટે અગ્નિશમન દળ તરફથી પ્રયત્ન ચાલુ છે. બંને રોબો સહિત વેહિકલ માટે સાડા સાત કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. બેટરી પર ચાલતા આ રોબો ધુમાડાનો સામનો કરતા સાંકડી ગલ્લી સહિતના ઠેકાણે જઈને આગ પર નિયંત્રણ મેળવી શકશે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Ki5gqQ1M2X4HvxQqevbpKp

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us