September 19, 2024
11 11 11 AM
3367 сайтов онлайн казино
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры
પ્રાર્થનાસભા – મરણનોંધ
કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
પ્રાર્થનાસભા – મરણનોંધ
થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ
છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા
24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ
અવસાન નોંધ
હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન
Breaking News
3367 сайтов онлайн казино Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры પ્રાર્થનાસભા – મરણનોંધ કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી પ્રાર્થનાસભા – મરણનોંધ થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા 24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ અવસાન નોંધ હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન

નકલી વોટર પ્યુરિફાયરના ડીલરો પર 10 શહેર અને 30 સ્થળે દરોડા પડ્યા

યુરેકો ફોર્બસ દ્વારા નકલી વોટર પ્યુરિફાયરના ડીલરો, સેવા પ્રદાતાઓ અને ઉત્પાદકો સામે રાષ્ટ્રવ્યાપી દરોડા હાથ ધરીને જાહેર આરોગ્ય અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે નોંધપાત્ર ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ દરોડા 10 શહેર અને 30 સ્થળે હાથ ધરાયાં હતાં, જ્યાંથી હજારો નકલી પ્રોડક્ટો જપ્ત કરવામાં આવી છે.દિલ્હી હાઈ કોર્ટ દ્વારા નકલખોરો વિરુદ્ધ અપાયેલા આદેશનું પાલન કરતાં સ્થાનિક કમિશનરો અને સ્થાનિક પોલીસ દ્વારા નકલી પ્રોડક્ટો મોટે પાયે જપ્ત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી હતી.

ફિલ્ટર્સ, કેન્ડલ્સના નકલી ડિલરો, વિતરકો અને વિક્રેતાઓ તેમ જ વાર્ષિક જાળવણી કરાર સેવાઓના નકલી પ્રદાતાઓ પર આ દરોડા પાડવામાં આવ્યા હતા.આ દરોડામાં આવરી લેવાયેલાં 10 શહેરમાં દિલ્હી, નાગપુર, સોલાપુર, મુંબઈ, થાણે, અમદાવાદ, પટણા, લખનૌ, ગાઝિયાબાદ અને ભુવનેશ્વરનો સમાવેશ થતો હતો. આ દરોડા દરમિયાન “એક્વાગાર્ડ”, “એક્વાફિલ્ટર” અને “એક્ટિવ કોપર” પ્રોડક્ટો અને સંબંધિત પ્રોડક્ટો અને ફિલ્ટર્સ, કાર્ટ્રિજીસ, કન્ઝ્યુમેબલ કિટ્સ અને સ્પેર પાર્ટસ સહિત સંબંધિત સ્પેર પાર્ટસ સફળતાથી જપ્ત કરાયા હતા.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us