આખા વિશ્વમાં ઓનલાઇન ભાગવત સપ્તાહ કરવાનો જી જી એફ દ્વારા આ બીજો પ્રસંગ છે. આપણે 1008 જણાને ત્યાં નિશુલ્ક ઓનલાઇન ભાગવત કથા નું આયોજન કરેલું છે. તારીખ ૧૮.૦૭.૨૦૨૩ થી ૨૫.૦૭.૨૦૨૩ સુધી online યોજેલ છે. ઘર મંદિરમાં શ્રીમદ્ભાગવત તમારે બધાએ પોથીજી ભાગવતજીની બાંધવાની. ભાગવત કથા પોથીના એક પણ રૂપિયો ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન સંસ્થા ને આપવાનો નથી, નિઃશુલ્ક છે. ભાગવત કથામાં ભાગ લેવાનો આ અનેરો અવસર છે, પુણ્યનું ભાથુ બાંધવાનો લ્હાવો સામેથી ચાલીને આવ્યો છે. જીવનમાં અમુક તકો વારંવાર નથી આવતી.

કૃષ્ણલીલાનું તેમની સુમધુર વાણીમાં રસપાન કરાવશે પરમ પૂજ્ય ભાગવત કથાકાર બહેનશ્રી વિજુબેન રાજાણી. આપણા સૌને ઘેરબેઠાં જ ZOOM અને You-Tube ના માધ્યમથી આપના ટીવી ઉપર ભાગવત કથાનું સીધું પ્રસારણ કરવામાં આવશે. આ વર્ષે પવિત્ર પુણ્યશાળી શ્રાવણ માસમાં અધિક માસ આવે છે. સમસ્ત દેવી દેવતાઓ સહિત પરમપિતા વિષ્ણુ ભગવાન વૈંકુઠથી પૃથ્વી પર પધારશે. ખાસ વાત, અમે આ પુણ્ય પવિત્ર દિવસોમાં શ્રીમદ્ ભાગવત કથા માં આપ સહુને જોડવા માંગીએ છીએ. તમે તમારા મિત્રોને આ લીંક ફોરવર્ડ કરીને આ ભગીરથ ભગ્વદીય કાર્યમાં જોડી, આંગળી ચીંધ્યાનું પૂણ્ય કમાઈ શકો છો. તમારું નામ: તમારો મોબાઈલ નંબર : તમે ક્યાં રહો છો: તમે અમારા નીચે જણાવેલ કાર્યકર્તાને આટલી વિગત આપી દેશો એટલે તમને તમારો પોથી નંબર ભગવાનના નામ સાથે મળી જશે. શ્રી વિનય માવાણી:- 98208 52824 શ્રી અક્ષય દલાલ:-98198 64779

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us