રિદ્ધિ સિદ્ધ પ્રોપર્ટીઝ દ્વારા રવિવાર તા.૨ જુલાઈ ૨૦૨૩ના રોજ ગુજરાતી લોક ડાયરા અને ગરબાનું આયોજન થાણામાં ઘોડબંદર રોડ ખાતે સાંજે ૪ થી રાત્રે ૧૧ વાગ્યા દરમ્યાન કરવામાં આવ્યું છે. આ ડાયરામાં જાણીતા કલાકારો નીરવ બારોટ, આશા પ્રજાપતિ અને ઓગધભાઈ ભરવાડ અને સાથી કલાકારો આ સાંજને એક અવિસ્મરણીય સાંજ બનાવી દેશે. આ ડાયરાનું આયોજન ૧૦૧, રાજ આર્કેડ, બ્રહ્માંડ, ગૌરવ સ્વીટ્સની ઉપર, ઘોડબંદર રોડ, થાણા ખાતે રાખેલ છે.
તો પ્રતિભાશાળી લોકસંગીત કલાકાર નીરવ બારોટની આત્માપૂર્ણ ધૂનોમાં તમારી જાતને લીન કરો. સંગીત અને ગરબાની મંત્રમુગ્ધ સાંજના સાક્ષી બનવા માટે તૈયાર થઈ જાઓ. ઘોડબંદર રોડ થાણેમાં આ પ્રથમ ઇવેન્ટ ચૂકશો નહીં. પ્રવેશ પાસ: ₹૨૦૦/- (ઈંક્ષભહીમશક્ષલ ઋજ્ઞજ્ઞમ)મર્યાદિત પાસ ઉપલબ્ધ છે. ટિકિટ આઉટલેટ્સ અને પૂછપરછ માટે સંપર્ક કરો: ૭૩૦૪૭૩૩૨૪૯ / ૭૯૭૭૮૭૯૯૩૬ / ૭૯૭૭૯૦૬૭૨૫ / ૯૩૦૭૫૭૩૯૫૮. આ આયોજનના રિયાલિટી પાર્ટનર: પુરાણિક બિલ્ડર લિ. એસોસિએશન પાર્ટનર: આર.એસ. ફેબ્રિકેટર્સ, દિવાન ઓટોકેર, જીની ડિઝાઈનર સ્ટુડિયો અને સુર ઈન્ડિયા છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ