મુલુંડનાં રિચાર્ડસન ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય પ્રિ-નવરાત્રી રાસ ઉત્સવ-2026નું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય પ્રિ-નવરાત્રી મહોત્સવ તા. 2, 3 અને 4 ઓક્ટોબર 2026 ના રોજ રિચર્ડસન ગ્રાઉન્ડ, મુલુંડ (પશ્ચિમ), મુંબઈ ખાતે યોજાશે.
આ રાસ ઉત્સવમાં ખાસ આકર્ષણ તરીકે ડાંડિયા કિંગ નૈતિક નાગડા પોતાના લાઈવ મ્યુઝિક સાથે ગરબા રસિકોને ઝુમાવશે. લાઈવ મ્યુઝિક, ગરબા, રાસ અને સેલિબ્રેશનથી આ કાર્યક્રમ ખેલૈયાઓ માટે યાદગાર બની રહેશે.

આ કાર્યક્રમ સાઈનાથ ડેવલપર્સ – ધ હાઉસ ઓફ તારિયા અને ડર્માલીસિયસ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો છે. જેના કો-પાવર્ડ બાય Cloud9, પ્લેટિનમ પાર્ટનર Harbour અને ગોલ્ડ પાર્ટનર The Basileio. આ ઇવેન્ટનું આયોજન Divine Group દ્વારા કરવામાં આવ્યું છે. ટિકિટિંગ પાર્ટનર BookMyShow, મીડિયા પાર્ટનર ગુર્જરભૂમિ (ન્યૂઝ પેપર, ન્યૂઝ ચેનલ, ન્યૂઝ પોર્ટલ), રેડિયો પાર્ટનર BIG FM અને ડિજિટલ પાર્ટનર Pentableu છે. પાસ બુકિંગ અથવા વધુ માહિતી માટે 91526 25252 નંબર પર સંપર્ક કરી શકો છો.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



