કાંદિવલી-વેસ્ટમાં કમલા વિહાર સ્પોર્ટ્સ ક્લબની સામે સપ્તાહ મેદાનમાં આજે સાંજે છ વાગ્યે ઉત્તર મુંબઈના સંસદસભ્ય ગોપાલ શેટ્ટી દ્વારા શ્રી રામ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. દાંડિયાક્વીન ફાલ્ગુની પાઠક દ્વારા આ અવસરે ભજન-કીર્તનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે.
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/05/04-7.jpg)
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)