July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો

સ્માઈલી ક્લબનો કાર્યક્રમ અદભુત અને અવિસ્મરણીય બની રહ્યો

સ્માઈલી ક્લબનો આ વખતનો કાર્યક્રમ ખરેખર અદભુત અને અવિસ્મરણીય હતો. જેમાં બુધવાર તારીખ 15 મેના રોજ સૌપ્રથમ સવારે સાત કલાકે કાર્યક્રમની શરૂઆત ડો. આંબેડકર રોડ સ્થિત રાસબરી ફેશન્સ મુલુંડ વેસ્ટ ખાતે ભાજપા મહાયુતીના ઉમેદવાર મિહિર કોટેચાના ધર્મપત્ની શ્રીમતી પાયલ મિહિર કોટેચાને આગામી ચૂંટણી માટેની શુભેચ્છાઓ આપી તેમના સન્માન સાથે કરવામાં આવી હતી. સોમવાર તારીખ 20 મેના રોજ લોકસભાની ચૂંટણી હોવાથી આમદાર મિહિર કોટેચાનું શેડ્યુલ વ્યસ્ત હોવાથી તેઓ પોતે ઉપસ્થિત રહી શક્યા નહોતા. શુભેચ્છા અને સન્માનના કાર્યક્રમમાં રાસબરી ફેશન્સના રશ્મિબેન શાહનો સારોએવો સહયોગ મળ્યો હતો. ત્યાર બાદ સ્માઈલી ક્લબ AC બસમાં નાસ્તો અને ઠંડા પીણાની વ્યવસ્થા કરી અને આગળ ઓબેરોય મોલ ગોરેગાંવમાં શ્રીકાંત ફિલ્મ સાથે નિહાળી હતી જે એક અદ્ભુત ફિલ્મ હતી. દરેકે ઓબેરોય મોલમાં ખૂબ જ મજા કરી અને મહારાજા ભોગ રેસ્ટોરન્ટ ખાતે લંચ લીધું હતું.

સ્માઇલી ક્લબના પ્રેસિડેન્ટ ભારતી વાસાના અથાગ પ્રયત્નોને કારણે આ પ્રસંગ વધુ આનંદદાયક અને નોંધપાત્ર બની રહ્યો હતો. ભારતી વાસા સ્માઈલી ક્લબનો આધારસ્તંભ છે અને તેના કમિટી મેમ્બર્સ તથા સભ્યોનાં સાથ સહકારને લીધે તમામ ઈવેન્ટ્સ સફળ થાય છે. સ્માઈલી ક્લબના દરેક કાર્યક્રમમાં ભારતીબેન વાસાની સાથે તેમના કમિટી મેમ્બર્સ પણ ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ અને યાદગાર બનાવે છે. દર વખતની જેમ આ વખતનો કાર્યક્રમ પણ તદ્દન અનોખો અને ધમાકેદાર રહ્યો હતો તેવું સ્માઈલી ક્લબના પ્રેસિડેન્ટ ભારતીબેન વાસા અને સોના સોમૈયાએ ગુર્જરભૂમિ સાથે વાત કરતા જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us