September 08, 2024
11 11 11 AM
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Breaking News
અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Apr
2024
23

ઝોમેટોમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી ઓર્ડર થયું મોંઘુ, કંપનીએ પ્લેટફોર્મ ફીમાં કર્યો 25% નો વધારો

ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ ગ્રાહકો માટે પ્લેટફોર્મ ફીમાં 25 ટકાનો વધારો કર્યો છે. આનો અર્થ એ થયો કે હવે ગ્રાહકોએ ફૂડ ઓર્ડર કરતી વખતે પ્રતિ ઓર્ડર 5 રૂપિયા પ્લેટફોર્મ ફી ચૂકવવી પડશે. વધારો પહેલાં ઝોમેટો પ્રતિ ઓર્ડર 4 રૂપિયા ઝોમેટો વસૂલતું હતું.
Call Us