Tag: mulund

મુલુંડ રેલવે-સ્ટેશન પર એસ્કેલેટર વારંવાર બંધ પડી જતા પ્રવાસીઓને હેરાનગતિ

મુલુંડ રેલવે-સ્ટેશન પર પ્લૅટફૉર્મ નંબર-૧ પર શરૂ થયેલું એસ્કેલેટર છેલ્લા કેટલાક મહિનાથી વારંવાર બંધ પડી જવાથી મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. મુસાફરોએ દાવો કર્યો હતો કે સમારકામના નામે સવારે…

મુલુંડમાં અનેક વિસ્તારમાં ઇલેક્ટ્રિક બૉક્સ ખુલ્લાં હોવાની સ્થાનિકોની ફરિયાદ

મુલુંડ-વેસ્ટમાં આશરે ૧૦થી ૧૨ જગ્યા પર મોટાં કોમ્પ્લેક્સ કે બિલ્ડિંગને પાવર સપ્લાય કરતાં ઇલેક્ટ્રિક બૉક્સ ખુલ્લાં મુકાયાં હોવાનુ પ્રકાશમાં આવ્યું હોવા છતાં મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MS EDCL)ના…

મુલુંડમાં એલિવેટર માટેના ખાડામાં જમા થઈ રહ્યો છે કચરાનો ઢગલો ; સ્થાનિકો પરેશાન

છ-સાત મહિના પહેલા બનાવાયા બાદ કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી મુલુંડ પૂર્વ ખાતે સ્ટેશન રોડ પર ખોદવામાં આવેલ રેલવે સ્ટેશન એલિવેટર ખાડો ગંદકીથી ભરેલા કચરાના ઢગલામાં ફેરવાઈ ગયો છે.…

લાયન્સ ક્લબ ઓફ મુલુંડના નવા પ્રેસિડન્ટ ભરત છેડા અને એમની ટીમે નવા સેવા કાર્ય પ્રોજેક્ટ દ્વારા સમાજ પ્રત્યેની નિષ્ઠા વ્યક્ત કરવાની નેમ સાથે સૂત્રદોર સંભાળ્યો

તા.9 જૂન રવિવાર સવારે 9 કલાકે લાયન્સ ક્લબ ઓફ મુલુંડના નવા ચૂંટાયેલા પ્રેસિડન્ટ અને પદાધિકારીઓની શપથ વિધિ કાર્યક્રમ બાલાજી બેન્કવેટ હોલ મુલુંડ મધે કરવામાં આવ્યું હતું. ચીફ ગેસ્ટ પંકજ મહેતા,…

મુલુંડ ફોર્ટીસ હોસ્પિટલના ડોક્ટર સાથે સાયબર ફ્રોડ… રૂા.૪.૯૨ લાખ એકાઉન્ટમાંથી ઉપડી ગયા

ભાંડુપ (વેસ્ટ)માં એલબીએસ માર્ગ સ્થિત ડ્રિમ્સ કોમ્પલેક્સ સોસાયટીમાં રહેતા અને મુલુન્ડના ફોર્ટીસ હોસ્પિટલના ડોક્ટર પુષ્કર ઈંગળે સાથે ક્રેડિટ કાર્ડ ફ્રોડમાં રૂા.૪,૯૨,૮૭૧ની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.…

મુલુંડ રેલ્વે સ્ટેશન પર શેડ તોડી પાડવામાં આવતા કાળઝાળ ગરમીમાં મુસાફરોની હાલત કફોડી

મુલુંડ રેલવે-સ્ટેશન પર જૂનો શેડ તોડી પાડવામાં આવતાં ઉનાળામાં મુસાફરોને આકરા તાપમાં ખુલ્લામાં બેસવાની ફરજ પડી રહી છે. એની સાથે કાળઝાળ ગરમીમાં લૂ લાગવા સહિતની બીમારીઓ થઈ શકે છે. મુલુંડના…

મુલુંડવાસી દર્દીના પગમાંથી થાણાની હોસ્પિટલમાં ઓપરેશન દરમ્યાન નીકળી વિઠ્ઠલની મૂર્તિ

મુલુંડવાસી દર્દીના પગમાંથી થાણાની હોસ્પિટલમાં ઓપરેશન દરમ્યાન વિઠ્ઠલની મૂર્તિ મળી હોવાનો ચોકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુલુંડ-વેસ્ટમાં પાંચ રસ્તા નજીકની એક સોસાયટીમાં રહેતા ૭૫ વર્ષના દાદા છએક મહિના પહેલાં સીડી…

મુલુંડમાં રાઘવેન્દ્ર સ્વામી ગાર્ડન પાસેથી બે બાંગ્લાદેશી ઘુસણખોરોની થઈ ધરપકડ

બાંગ્લાદેશમાં ગરીબી અને ભૂખમરાથી ત્રસ્ત થઈને ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને આવેલા બે બાંગ્લાદેશીવાસીઓ સૂરજ ઉર્ફે શાઓન સ્વપ્નીલ બિશ્વાસ (૨૭) અને કૌશિક ઉર્ફે ઈમરાન સ્વપ્નીલ બિશ્વાસને પોલીસે તાબામાં લઈને તેમનો મોબાઈલ…

ફરવા ગયેલા મુલુંડવાસી ગુજરાતી પરિવારના ઘરે થઈ ચોરી

મુલુંડમાં ફરી એકવાર ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટના અનુસાર મુલુંડ-વેસ્ટમાં રહેતો ગુજરાતી પરિવાર ગોવા ફરવા ગયો એ સમયે ખાલી ઘરને નિશાન બનાવીને ૩૨ તોલા સોનું અને ૪,૦૦,૦૦૦ રૂપિયાની રોકડ…

મુલુંડમાં વધતી જતી મોબાઇલ ચોરીની ઘટના; કાલિદાસ ટર્ફમાંથી બે મોબાઈલની થઈ ચોરી

મુલુંડમાં ફરી એકવાર મોબાઈલ ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. આ વિશે વધુ માહિતી આપતા મોબાઈલ ચોરી થયેલ મુલુન્ડનિવાસી જીત ઠક્કરના મમ્મી યામિનીબેન ઠક્કરે ગુર્જરભૂમિ સાથે વાત કરતા જણાવ્યું હતું કે…

Call Us