July 21, 2024
11 11 11 AM
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC
Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना
સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે
પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું
મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો
ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ
પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો
Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે
આજનું રાશિફળ (Saturday, July 20, 2024)
માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે
Breaking News
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે આજનું રાશિફળ (Saturday, July 20, 2024) માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે

મુલુંડ રેલ્વે સ્ટેશન પર શેડ તોડી પાડવામાં આવતા કાળઝાળ ગરમીમાં મુસાફરોની હાલત કફોડી

મુલુંડ રેલવે-સ્ટેશન પર જૂનો શેડ તોડી પાડવામાં આવતાં ઉનાળામાં મુસાફરોને આકરા તાપમાં ખુલ્લામાં બેસવાની ફરજ પડી રહી છે. એની સાથે કાળઝાળ ગરમીમાં લૂ લાગવા સહિતની બીમારીઓ થઈ શકે છે. મુલુંડના પ્લૅટફૉર્મ-નંબર ૧, ૨, ૩ અને ૪ પર ઉનાળાના તાપ તથા ચોમાસાના વરસાદથી બચવા માટે નવા શેડ લગાવવા જૂના શેડ તંત્ર તરફથી તોડી પાડવામાં આવ્યા હતા.

હાલ ધોમધખતા અને શરીરની ચામડી દઝાડે એવા તાપમાં મુસાફરોને છાંયડો શોધવા દોડધામ કરવી પડે છે. મુસાફરી કરનારાં બાળકો અને મોટી ઉંમરના લોકોની હાલત શેડના અભાવે તડકામાં કફોડી બની જાય છે. ગરમીના દિવસોમાં લોકોનો પસીનો નીકળી રહ્યો છે. આકરા તાપના લાંબા દિવસો પછી વરસાદની મોસમ આવે છે ત્યારે નવા શેડ બનાવવાના કામને પ્રાધાન્ય આપીને જેમ બને એમ જલદી આ કામ પૂરું કરવાની લોકોએ માગણી કરી છે.

મુલુંડ રેલવે-સ્ટેશન પર બપોરના સમયે લોકોને રાહત મળે એ માટે શેડ બનાવવામાં આવ્યા નથી. રેલવે-સ્ટેશન પર વિવિધ સુવિધાઓ ઊભી કરવાની મુસાફરો રેલવે પાસે માગણી કરી રહ્યા છે. અત્યારની કાળઝાળ ગરમીમાં મુસાફરો બેસે ક્યાં? પ્લૅટફૉર્મની લંબાઈ મુજબના શેડ હોવા જોઈએ એવી માગણી પ્રવાસીઓ દ્વારા કરવામાં આવી છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us