અભિનેતા સુનીલ ગ્રોવર ફરી એકવાર કપિલ શર્માને કારણે ચર્ચામાં છે રિંકુ ભાભી, ગુત્થી અને ડૉ. ગુલાટી જેવા પાત્રોથી દર્શકોનું મનોરંજન કરનાર કોમેડિયન અને અભિનેતા સુનીલ ગ્રોવર ફરી એકવાર કપિલ શર્માને કારણે ચર્ચામાં છે. વર્ષ 2018માં કપિલ શર્મા સાથે તેની જોરદાર લડાઈ થઈ