નવકાર મહામંત્રના પરમ સાધક શ્રી જયંતભાઇ રાહીનાં શિષ્ય જીતુભાઈ દેઢીયા અને શિષ્યા ફોરમ દેઢીયા ગોગરીના સથવારે તા. ૯-૬-૨૪, રવિવારે સવારે ૮.૦૦ વાગ્યે નવકારનાં સંગીતમય ભાષ્ય જાપનો અખંડ મણકો ૨૩૭મો યોજેલ છે. લાભાર્થી (૧) કુમારી દેવાંશી રીના ગૌતમ શાહ-છાદુરા (૨) માતુશ્રી નિર્મળાબેન પ્રાણલાલ દેઢીયા પરીવાર-મેરાઉ. સ્થળ : શ્રી અંધેરી પૂર્વ અચલગચ્છ જૈન સંઘ ઉપાશ્રય, વિનોદ વિલા, રી એન.ડી.ભુતા હાઇસ્કુલની સામે, જુના નાગરદાસ રોડ, અંધેરી (પૂર્વ).

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us