મુંબઈમાં ઈમારતોની સાથે જ હવે ઝૂપડપટ્ટીઓમાં ભીના અને સૂકા કચરાનું વર્ગીકરણ કરવામાં આવશે. આ વર્ગીકરણ સહેલુ થાય એ માટે દરેક ઝૂપડપટ્ટીમાં ચોક્કસ લોકસંખ્યા પ્રમાણે 120 લીટર ક્ષમતાના કચરાના બે ડબ્બા આપવામાં આવશે. એના માટે મહાપાલિકાએ ધોરણ તૈયાર કર્યું છે અને કમિશનરની મંજૂરી પછી એની અમલબજાવણી કરવામાં આવશે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us