
શ્રી કચ્છી લોહાણા મહાજન મુંબઈ દ્વારા શિક્ષણ સમિતિના ઉપક્રમે વર્ષ ૨૦૨૩-૨૪ માર્ચની બોર્ડ, યુનિવર્સીટી ની પરીક્ષાઓમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરનાર બૃહદ મુંબઈ વિસ્તારમાં રહેતા કચ્છી લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓ..
ધોરણ ૧ થી ૯ – A અને A+, ધોરણ ૧૦ (S.S.C) – ૭૦% કે તેથી વધુ, ધોરણ ૧૨ (H.S.C) – ૭૦% કે તેથી વધુ, આર્ટસ, કોમર્સ, સાયન્સ ડીગ્રી ૬૦% કે તેથી વધુ ગુણક મેળવનાર અને પોસ્ટ ગ્રેજ્યુએટ માં ઉર્તીણ થયેલ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થી ભાઈ-બહેનો ને સન્માનિત કરવા માટે આ કાર્યક્રમ ૨૫/૦૧/૨૦૨૫ ના સાંજે ૪.૦૦ વાગે આયોજીત કરવામાં આવ્યો છે.
સ્થળ: ઉટોપિયા બેન્કવેટસ,જે.કે કરમાલકર માર્ગ, ચેમ્બુર(વે), તિલક નગર, મુંબઈ-૪૦૦ ૦૮૯.

આ સરસ્વતી સન્માનનું વિશેષ રીતે આયોજન થઈ રહ્યું છે. જે સમાજમાં પ્રથમ વખત થશે.
ફોર્મ મેળવવા માટે નું સ્થળ: શ્રી કચ્છી લોહાણા મહાજન મુંબઈ, ૩૩,દરીયાસ્થાન સ્ટ્રીટ, વળગાદી, મુંબઈ-૪૦૦ ૦૦૩.
ફોર્મ મેળવવા માટે તારીખ: ૦૨/૦૧/૨૦૨૫ થી
ફોર્મ ભરીને આપવાની અંતિમ તારીખ ૧૫/૦૧/૨૦૨૫
વધુ માહિતી માટે સંપર્ક: મહાજનશ્રી કાર્યાલય: ૦૨૨-૨૩૪૨૪૨૫૯, ૨૩૪૭૯૦૪૬, આનંદ પવાણી: ૯૮૨૧૨૯૭૭૩૨, વિપુલ ઠક્કર: ૯૮૧૯૪૯૪૦૪૧
પ્રમુખ: શ્રી નીતિન ગોદાવરીબેન ગંગારામ ઠક્કર (પાંધી)

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
