July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો

પ્રાર્થનાસભા-મરણનોંધ

કચ્છી લોહાણા –
સ્વ. ગોમતીબેન શીંગજી ખેરાજ ચોથાણીના પુત્ર સ્વ. રામજી શીંગજી ચોથાણી (ઉં. વ. ૮૦) રામશરણ પામેલ છે. તે સ્વ. ભારતીબેન રામજી, ઈન્દુબેન રામજીના પતિ. બચ્ચુભાઈ વિશ્રામ દાવડા, મોતીરામ ભવાનજી રૂપારેલના જમાઈ. તુષાર, હેમલના પિતાશ્રી. જીજ્ઞા, કવિતાના સસરાજી. દેવાંશી, નંદિની, હિરલ, પલકના દાદા. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, ૨૩-૫-૨૪, સમય ૫.૩૦થી ૭. સ્થાન: શ્રી મુક્તેશ્ર્વર મહાદેવ મંદિર, ડૉ. આર.પી. રોડ, જગજીવન રામ નગર, હિંદુ શસ્મશાનભૂમિ પાસે, મુલુંડ (પ). લૌકિક વ્યવહાર બંધ. બૈરાઓએ તે જ દિવસે આવી જવું.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us