ઝાલાવાડી સુઈ સુતાર જ્ઞાતિ
ગઢડા નિવાસી હાલ મુલુંડ, ડાહ્યાલાલ
પરશોત્તમદ્વસ માંડલીયા (ઉં.વ. ૯૧) તા. ૨/
૬/૨૬ મંગળવારના અક્ષરવાસી પામ્યા છે. તે
સ્વ. મધુબેનના પતિ. મનોજ અને દક્ષાના પિતાશ્રી.
સ્વ. નાગરદાસ અને સ્વ. બાબુભાઈ, સ્વ.
અમૃતલાલ, ગં.સ્વ. જયાબેન, સ્વ. વિમળાબેન,
ગં.સ્વ. ભાનૂબેનના ભાઈ. માનસીબેન તથા
કિર્તીકુમારના સસરા. હરગોવિંદદાસ ચાવડાના
જમાઈ. બંને પક્ષની સંયૂક્ત પ્રાર્થનાસભા તા. પ/
૬/૨૬ શુક્રવારના સાંજે ૪:૩૦ થી ૬ઃ ૩૦.
સ્થળઃ ગોપુરમ બેન્કવેટ, પુરુષોતમ ખેરાજ એસ્ટેટ,
ગોપુરમ, વ. આર. આર રોડ, જ્ઞાન સરિતા સ્કૂલની
બાજુમાં, મુલુંડ ઈ).
ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
પાળીયાદ નિવાસી હાલ ઘાટકોપર, સ્વ.
પ્રવિણચંદ્ર શિવલાલ શાહના ધર્મપત્ની સુધાબેન
(ઉ.વ. ૮૭) તે સવ. પુષ્પાબેન નરોત્તમદાસ
ધેશીના સુપુત્રી. સંજયભાઈ, ભાવનાબેન
શૈલેષભાઈ શાહ, બીનાબેન વિજયભાઈ શેકી,
અલ્પાબેન કા તેશભાઈ રાોરના માતુશ્રી.
સોનાલીબેન (હેમલ)ના સાસુ. થદ્ધા સિદ્ધાંત
કામદાર અને શ્રેપાંશના દાદી. શ્લોકાના
વડનાની. તા. ૩/૬/૨૬ના બુધવારે
‘અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા
લૌકિક વહેવાર રાખેલ નથી.
કપાયાના પ્રભાબેન લક્ષ્મીચંદ દેઢીયા
(ઉ.વ. ૮૫) તા. ૩-૬નાં અવસાન પામેલ
છ. માતુશ્રી પાનબાઇ મોણશીના પુત્રવધૂ. સ્વ.
લક્મીચંદના પત્ની. હસુમતી, દીલીપ, ભાવના
(ટીના), બીપીનના માતુશ્રી. રામાણીયા
હેમલતા/રાણબાઇ મોરારજી રાયશીના સુપુત્રી.
મણીલાલ, કાંતીલાલ, જયંતીલાલ, ભાગ્યવંતી
(ભારતી), દિપક, કમલેશ, પારસના બેન.
પ્રાર્ઘના રાખેલ નધી. કે. પ્રણવ દેઢીયા, ડી/
૬૧૫, અમીવર્ષા, જૈન સોસાયટી, રામબાગ,
કલ્યાણ (વેસ્ટ).
લાખાપરના લક્ષ્મીચંદ લાલજી નંદુ (ઉ.વ.
૬૮) તા. ૩-૬-૨૬ના અવસાન પામ્યા છે.
કસ્તુરબેન લાલજી ભાણજીના સુપુત્ર. સવ.
ઉષા/કંચનના પતિ. દિપેશ, મિયંકા, મયુરીના
પિતાશ્રી. જયંતિલાલ, અરવિંદ, કલ્યાણજી,
દિપકના ભાઈ. સાડાઉના લક્ષ્મીબેન દામજી
મોણશી, મઠાબાઈ વેલજી કાંઈયાના જમાઈ.
પાર્થના રાખેલ નથી. નિ. લક્ષ્મીચંદ નંદુ, જે/
૫૮૦૧, નવનીત નગર, દશાલે પાડા, ડોબિવલી
(ઈસ્ટ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
