ઝાલાવાડી સઇ સુથાર
જોરાવરનગર નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. નર્મદાબેન અમરશીભાઈ પતાણીના પુત્ર મહેન્દ્રભાઈ (ઉં.વ. ૭૧) તે નયનાબેનના પતિ ગિરધરભાઈ ભીમજીભાઈ ગોહિલ (કંથારીયા)ના જમાઈ. જયશ્રીબેન, રીટાબેન, જયેશભાઈના પિતાશ્રી. જીગ્નેશકુમાર ચાવડા, મનિષકુમાર ચૌહાણના સસરા. તે સ્વ. કૃષ્ણકાન્તભાઈ, સ્વ. ભરતભાઈ, પ્રમોદભાઈ, ધર્મેન્દ્રભાઈ, સ્વ. કુસુમબેન, સ્વ. મનોરમાબેનના ભાઈ તા. ૩/૫/૨૬ રવિવારે શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૭/૦૫/૨૬ના ગુરુવારે સાંજે ૪થી ૬. ઠે.: કીરસભા ગૃહ, ગુરુકુળ સ્કૂલ, તિલક રોડ, ઘાટકોપર પૂર્વ.
ઔદિચ્ય બ્રાહ્મણ
ગામ માણામોરાના હાલ મુંબઈ શાસ્ત્રી કુંદન મહારાજ (ઉં.વ. ૬૭) ચંદુભાઈ જોષી તે કાંતાબેન અને કુંદનલાલના પુત્ર. ભાવિકાબેનના પતિ. શિતલ, કીર્તિ અને ચિરાગના પિતા. મેહુલકુમાર, વિજયકુમાર અને હિતાથીના સસરા, નમ્ર, પરમ અને પ્રિતના દાદા. કુંજ, જેક્સ અને ધૈર્યના નાના તા. ૩/૫/૨૬ના કૈલાશવાસ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૭/૫/૨૬ના સાંજે ૪થી ૬. ઠે. : ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ હોલ, મુલુંડ કોલોની, મુલુંડ
વૈષ્ણવ મોઢ વણિક
ઘાટકોપર નિવાસી સ્વ. કાન્તિલાલ ખિમચંદ દેસાઈના પુત્ર અમિતભાઈ દેસાઈ (ઉં.વ. ૬૧) તે રૂપાના પતિ. નિર્મળાબેનના પુત્ર. ડેનિસના ભાઈ. કુનાલ તથા નિયતી અક્ષય હરિયાણીના પિતા. અ.સૌ. સિમીના સસરા. સ્વ. તરલિકાબેન ઈન્દુભાઈ મણિયારના જમાઈ મંગળવાર, તા. ૫/૫/૨૬ના શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભાઃ શુક્રવાર, તા. ૮/૫/૨૬ સવારે ૧૦થી ૧૧.૩૦. ઠે.: લાયન્સ કમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર (પૂર્વ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
