કચ્છી લોહાણા
અ.સૌ. મીના અને કેકીન રસિક ગણાત્રાના સુપુત્ર સ્વ. હર્ષ (ઉં. વ. ૨૮) ગામ મંજલ મંગવાણા હાલે મુલુંડ, તે સ્વ. ચંદ્રાબેન રસિકભાઈ ગણાત્રાના પૌત્ર. હેમના મોટા ભાઈ, સ્વ. કલાવતીબેન જગદી શભાઈ ભગદે (ઠક્કર)ના દોહિત્ર. સૌ. વર્ષાબેન કેતન ગણાત્રા, સચિન, સમીર, હિરેન, નિખિલના ભત્રીજા, અ.સૌ. ભાવના રૂપેશ, સૌ. નિશા જતીન ભગદે, (ઠક્કર) ના ભાણેજ. તા. ૪/૫/૨૬ને સોમવારે શ્રીરામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૬/૫/૨૬ને બુધવારે ૫ થી ૭. પરમેશ્વરી સેન્ટર, મદન મોહન માલવિયા રોડ, અચીજા હોટલની બાજુમાં, આશાનગર, મુલુંડ વેસ્ટ. બૈરાઓએ તેજ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સકલ કચ્છ ગામ વિંઝાણ હાલ માટુંગા ચંદાબેન જગદીશભાઇ કેસરીયા (ઉં. વ. ૬૯) સ્વ. ભાગીરથીબેન હંસરાજ કેસરીયાના પુત્રવધૂ. જગદીશ કેસરીયાના પત્ની. સ્વ. હીરાબેન જમનાદાસભાઇ સોમૈયા (ગુંદાળા-કચ્છ)ના પુત્રી. સૌરભ, પારસના માતા. દર્શના, મનીષાના સાસુ. હષા, પક્ષી, આધ્યાના દાદી તા. ૪-૫-૨૬ સોમવારના અવસાન પામેલ છે.બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૬-૫-૨૬ બુધવારના સાંજે ૫થી ૭. ઠે. શ્રી લખમશી નપુ હોલ, તેલંગ રોડ, માટુંગા, લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભંડારીયા (કામળીયા) નિવાસી હાલ મુલુંડ સ્વ. શેઠ ચત્રભુજ બાવચંદભાઇના ધર્મપત્ની હીરાલક્ષ્મીબેન (ઉં. વ. ૧૦૨) તા. ૪-૫-૨૬ના અવસાન પામેલ છે. તે દીલીપ, પંકજ, સ્વ. અનસુયાબેન શશીકાંત શાહ (સિહોર), ઉષાબેન હસમુખરાય દોશી (મોરચુપણા) જયોત્સનાબેન અશોકકુમાર (ચિત્તલ), છાયાબેન મુકેશકુમાર શાહ (બાબરા)ના માતુશ્રી. ભાવના, તરુણાના સાસુ. મિતેષ, નીકીત, માનસી, અભિષાના દાદી. પિયરપક્ષે અમરેલીવાળા (હાલ કલકતા) ધીરજલાલ વનમાળીદાસ કોરડીયાના બેન. સાદડી તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
મોટા આસંબીયાના હિરાબેન નાગજી છેડા (ઉં. વ. ૮૬) તા. ૪-૫-૨૬ના અવસાન પામેલ છે. માતુશ્રી કાનબાઈ નાનજી દેવશી છેડાના પુત્રવધૂ. નાગજીના પત્ની. સ્વ. ભરત, રાજેશ, કલ્પનાના માતા. મોટા આસંબીયાના માતુશ્રી લાછબાઇ આશારીયા કુરપારના પુત્રી. કલ્યાણજી, વશનજી, વલ્લભજી, સ્વ. રસીક, કોડાયના સ્વ. લક્ષ્મીબેન પ્રેમજી ગડા, ફરાદી અમૃતબેન વશનજી, રામાણીયા રેવંતી ભરત સાવલાના બેન, પ્રાર્થના રાખેલ નથી નિ રાજેશ છેડા, એ/ ૯૦૩, ઝેનીથ ટોવર, પી.કે. રોડ, કેશવપાડાની સામે, મુલુંડ (વે.). મું. ૮૦.
ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
મરોલી નિવાસી હાલ પૂના, સ્વ. ઉદયકાંત રમાશંકર જોષી, તે તરૂણ તથા હર્ષલના પિતાશ્રી. અ.સૌ. હેતલ અને અ.સૌ. ઈશાના સસરા, દિયા, ચિ. ભૂમિ, મિહિત, વેદા તથા સિયાના ાદા. આશિષ તથા અ.સૌ. લીનાના કાકા. સોમવાર તા. ૦૪.૦૫.૨૬ના દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા શનિવારે તા. ૦૯.૦૫.૨૬ના સાંજે ૫.૦૦ થી ૮.૦૦. કોમ્યુનિટી હોલ, સ્વસ્તિક રેસીડેન્શી, ફેઝ ૨, સરસ્વતી વિદ્યાલયની પાસે, કવેસર, આનંદ નગર, થાણે વેસ્ટ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
