કચ્છી વિશા ઓશવાળ જૈન
બાડાના માતુશ્રી ભાનુમતી રામજી હરીયા (ઉં.વ. ૮૭) તા. ૧૦-૪-૨૬ના અવસાન પામેલ છે. હાંસબાઈમા વેરશીના પુત્રવધુ. રામજીના પત્ની. મનોજ, અનિલ, જ્યોતિ, ઉર્મિલાના માતા. બાડા જેઠીબાઈ આણંદ અરજણ ગડાના પુત્રી. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન-ત્વચાદાન કરેલ છે. નિ. મનોજ હરીયા, ૩૭૦૪, ટાવર નં. ૮, રૂનવાલ ગ્રીન્સ, મુલુંડ ગોરેગાંવ લીંક રોડ, મુલુંડ (વેસ્ટ)
ઝાલાવાડી દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
વઢવાણ નિવાસી હાલ ઘાટકોપર, કનૈયાલાલ ગોકળદાસ શાહ (ઉં.વ. ૯૩) બુધવાર, તા. ૧૫-૪-૨૬ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. પ્રમિલાબેનના પતિ. મયુર, નીતા, મેહુલના પિતાશ્રી. ઉર્વશી, તેજલ તથા ચેતનભાઈ પ્રવિણભાઈ કામદારના સસરા. સ્વ. રજનીભાઇ, સ્વ. રસીલાબેન, રમીલાબેનના મોટા ભાઈ. ઉષાબેનના જેઠ. સસરા પક્ષે સ્વ. ાંતિલાલ મોહનલાલ શાહ (વઢવાણ)ના જમાઈ. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વહેવાર બંધ રાખેલ છે. તેમની અંતિમયાત્રા શુક્રવાર, તા. ૧૭/૪/૨૬ના રોજ બપોરના ૧૨ કલાકે. નિવાસ સ્થાનઃ ૨૧૨૨, ક્લોવર રિજન્સી, એમ.જી. રોડ, રામજી આસાર લેન.
કચ્છી સારસ્વત બ્રાહ્મણ
રાડીયાનું ઘાતળ, જોશી કાન્તિલાલ કાનજી (ઉં.વ. ૮૨) સ્વ. કાનજી મેઘજી તથા સ્વ. કલાવતીના પુત્ર. સ્વ. વાઘજી ધતુરિયા (દેશલપર-ગુંથલી)ના દોહિત્ર. છગનલાલ જોશી, સ્વ. જવાહર જોશી, સ્વ. વિમળા સુરેન્દ્ર બોડડ, અરુણા રજનીકાંત હરિયા માણેક, પ્રફુલ્લ મોહનલાલ, રજની જોગીન્દર ધરાદેવના ભાઈ. સ્વ. હંસરાજ લક્ષ્મીદાસ સાહેલ (ફરાદીવાળા)ના જયેષ્ઠ જમાઇ. મિનાક્ષીબેન જોશીના પતિ. પંકજ તથા હેમંતના પિતા. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૬/૪/૨૬ સાંજે ૫ થી ૭. સ્થળઃ સારસ્વત -વાડી, ઝવેર રોડ, મુલુંડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગામ મોડવધર-કચ્છ હાલે ઘાટકોપર હર્ષાબેન કનૈયાલાલ ઠક્કર (નાનીબેન) (ઉં.વ. ૬૮) તા. ૧૪-૪-૨૬, મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે કનૈયાલાલનાં ધર્મપત્ની. વિજયભાઈના ભાભી. કશ્યપ-દર્શના, નૈતિક-વૈશાલીના માતાશ્રી. ગં.સ્વ. કિશનબેન કેશવલાલ નંદાણી કરાચીવાળા હાલ રાજકોટની સુપુત્રી, રવીન્દ્ર, દેવેન્દ્ર, કલ્પના, મીનાના બેન. તેમની પ્રાર્થનાસભા તા. ૧૬-૪-૨૬. ગુરુવારના ૫.૦૦થી ૭.૦૦. સ્થળઃ બાલ્કનજી બારી, રાજાવાડી ગાર્ડનની સામે, ઘાટકોપર (ઇસ્ટ). સર્વે લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

સાડાઉના તારાબેન વસંતલાલ ગાલા (ઉં.વ. ૧ ૮૦) તા. ૧૩-૪ના અવસાન પામેલ છે. હીરબાઈ/ નાનબાઈ ભવાનજીના પુત્રવધૂ. વસંતલાલના પત્ની. વર્ષા, પ્રજ્ઞા, દિનેશ, સુનીલના માતા. બારોઈ કુંવરબેન/લક્ષ્મીબેન મેઘજી મોણશી નંદુના પુત્રી. શાંતિલાલ, રતન, રેખાના બહેન. પ્રા. શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રા. સંઘ સં. કરસન લધુ હોલ, દાદર (વે). ટા. ૪ થી ૫.૩૦. નિ. દિનેશ ગાલા, બી/૧૪, આનંદ મંગલ સોસાયટી, શિવ મંદિર રોડ, ડાબીવલી (ઇ).
કચ્છી લોહાણા
કચ્છ અબડાસા વાયોરવાળા, હાલ ઘાટકોપર, ગં.સ્વ. સાવિત્રીબહેન (ઉ.વ. ૮૬) તે સ્વ. ગોરધનભાઈ કરસનદાસ ઠક્કરના પત્ની. સ્વ પાર્વતીબાઈ દયાળજી અન્નમના પુત્રી. પરેશ, નિહારિકા મુકેશ દૈયા, પલ્લવી ઠક્કર, સ્વ. રાજેશના માતુશ્રી. હીના પરેશ ઠક્કરના સાસુ. કિંજલ વિરલ શાહ અને ઋષભ પરેશ ઠક્કરના દાદીમા. કૃપા કેવલ દૈયા, પ્રિયેશ અને રિકીન ઠક્કર, મહેક, વિહાન, વાનીના નાનીમા, તા. ૧૨-૪-૨૬ને રવિવાર દિને શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થના તા. ૧૭-૪-૨૬ને શુક્રવારે ૫થી ૭. સ્થળઃ ઝવેરબેન પોપટલાલ સભાગૃહ, ઉપાશ્રય લેન, રાષ્ટ્રીય શાળા કંપાઉન્ડ, ઘાટકોપર
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
