
કચ્છી વિશા ઓશવાળ જૈન –
સાભરાઇના ભવાનજી દેવરાજ ગડા (ઉં. વ. ૮૫) તા. ૧૪-૩-૨૦૨૫ના અવસાન પામેલ છે. દેવકાબેન દેવરાજના પુત્ર. મોંઘીબેનના પતિ. જ્યોતિ, રાજેશ, ચેતન, મયુરના પિતા. હાલાપુરના મઠાંબાઇ આશુભાઇ મારૂના જમાઇ. પ્રાર્થનાસભા. શ્રી વ. સ્થા.જૈન શ્રાવક સંઘ સંચાલિત શ્રી કરસન લધુ નિસર હોલમાં બપોરે ૨ થી ૩.૩૦. નિ. ચેતન ગડા, ૪૦૧, સતગુરુ સુપ્રિમ કો.હા. સો., વાલજી લધા રોડ, મુલુંડ (વે), મુંબઈ-८०.