
કચ્છી લોહાણા –
સ્વ. ગોદાવરી હીરાલાલ (હીંગવાળા) નાનજી મજેઠીયાના જયેષ્ઠ પુત્ર સતીશ (ઉં. વ. ૬૨) ગામ અંજાર-કચ્છ હાલે મુલુંડ તે સ્વ. ગીતાના પતિ. તે સ્વ. જમનાદાસ ગોકળદાસ જોબનપુત્રાના નાના જમાઇ. સ્વ. કિરણ, રોહિત, અનિલના ભાઇ. દર્શનના પિતાશ્રી. એકતા, દર્શન મજેઠીયાના સસરાજી. રીટાના જેઠ. તા. ૧૮-૨-૨૫ના મંગળવારના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૧-૨-૨૫ના શુક્રવારના સાંજે ૫.૩૦થી ૭. કે. વિજય સોસાયટી હોલ, (શીશુંકુંજ) ગ્રાઉન્ડ ફલોર, સેવારામ લાલવાણી રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. બૈરાઓએ તે જ દિવસે આવી જવું.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
