
રાયધણજરના ચેતન ટોકરશી ગડા (ઉં.વ. ૪૯) ૧૧-૨-૨૫ના અવસાન પામેલ છે. ગં.સ્વ. સુશીલા ટોકરશીના પુત્ર. ભાવનાના પતિ. સ્વ. માયા, છાયા, ભાવેશના ભાઇ. ભાનુબેન પ્રેમજી તેજસી છેડાના જમાઈ. પ્રાર્થના : શ્રી મુનિ સુવ્રત દેરાસર, ૪થે માળે, ટેંબીનાકા, થાણા (વે.) ટાઇમ : બપોરના ૨.૩૦ થી ૪. નિ. સુશીલા ટોકરશી, ૧૦૧, સાઇ આનંદ ટાવર, ધોબી આળી, ટેંબીનાકા, થાણા (વે.) ૬૦૨.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
