
સ્વ. ભચીબાઈ પ્રાગજી લધા ઠક્કર (પાંધી) કચ્છ ગામ બિદડા તા.માંડવી, હાલ મુલુંડ મુંબઈના સુપુત્ર પ્રતાપસિંહ (પંડિત) પ્રાગજી ઠક્કર (પાંધી) ઉ.વ.84 તે જ્યોતીબેન (જશુમતી)ના પતિ, તે સ્વ.રણછોડદાસ, સ્વ. કબીબાઈ લાલજી પંજુવાણી, સ્વ.હિરજીભાઈ (બાબુ), સ્વ.ગંગારામ પાંધી, સ્વ.દામોદર (દામુ), સ્વ.લક્ષ્મીદાસ (મંગલ), સ્વ.રતનબાલા નારાણજી બાડુ, તથા સ્વ.વિનોદ (વિનુ)ના ભાઈ તે સ્વ. ગોદાવરીબેન ગંગારામ પાંધીના દિયર, તે અમિત, પારુલ પરેશ હરિયા, શિલ્પા અમર બડિયા તથા કૌશિકના પિતાશ્રી, તે અર્પિતા તથા જીજ્ઞાના સસરાજી, તે વિજયકુમાર બેચરદાસ શામજી બકાલી (કચ્છ-અંજાર) તથા સૌ ઈંદુમતી જયસિંહ ચોથાણીના બનેવી તે દિશા, દેવ અને રીયાના દાદા તે હેમીલ, નિધી, હૃદય તથા દુર્વાના નાના, તે ઝોઈના નાના સસરા, તે માગસર સુદ તેરસને શુક્રવાર તા.13-12-2024ના રોજ પોતાના મુલુંડ નિવાસ સ્થાને રામશરણ પામ્યા છે.

પ્રાર્થનાસભા – સોમવાર તા.16-12-24ના સાંજે 5.30 થી 7.00 કલાકે સમૃદ્ધિ બેન્કવેટ હોલ,
મદન મોહન માલવીયા રોડ, પી એન્ડ ટી. કોલોની પાસે, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-80 ખાતે રાખેલ છે. બૈરાઓએ તે જ દિવસે આવી જવું. લૌકીક વ્યવહાર સદંતર બંધ છે
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
