
સ્વ. નટવરલાલ અમૃતલાલ શાહ (ઉં. વ. ૮૩) તે પ્રવિણાબેનના પતિ. સંજય, ફાલ્ગુની અને અમિતના પિતાશ્રી. જાગૃતિ, સીમા અને નિલેશકુમારના સસરા. આયુષ, ધ્રુવી, મનન, ધ્વનિ અને તીર્થના દાદા-નાના. સિમર નિવાસી સ્વ. છગનલાલ કુરજી શાહના જમાઈ. સ્વ. પુષ્પાબેન પ્રવીણચંદ્ર શાહના ભાઈ ગુરુવાર, તા. ૧૨-૧૨- ૨૪ના અક્ષરવાસી પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૪-૧૨-૨૪ના સરિતા પાર્ક, સ્વામિનારાયણ મંદિર, ઘાટકોપર (ઈસ્ટ) ૪.૩૦ થી ૬. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે)
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
