

સ્વ.કાશીબેન નરસિંહરામ માણેક ગામ અંજાર વાળાના મોટા પુત્ર હાલે મુલુંડ તે સ્વ મંજુલાબહેન ( કમળાબેન )ના પતિ, મનહરલાલ ઉમર વર્ષ ૯૪.તા.23/1/25 ના રામશરણ પામેલ છે. તે શિખા તથા પૄથી ના દાદા. સ્વ. ધવલ, નમ્રતા સિદ્ધાર્થ ના નાના, તે સ્વ હ્રદયેશ ભાઇ, હિતેશભાઈ, પ્રજ્ઞાબેન રાજેશભાઇ પંડિતપોત્રા, ઇલાબેન જગદીશભાઇ વાધાણી ના પિતા , ગં.સ્વ.ઈલાબેન અને સ્વ.પ્રીતીબેનના સસરા ,સ્વ.જયંતીલાલ , નરેન્દ્ર ભાઈ,સ્વ.શાંતાબેન રામજીભાઇ સોમેશ્વર, સ્વ. હેમલતાબેન હીરાલાલ જોબનપુત્રા,તથા અ.સૌ.ચંદુબેન ભીખુભાઇ પટેલ ના મોટાભાઇ તે સ્વ મુલજી શામજી આડ્ઠક્કર ના જમાઇ,સ્વ.મધુરીબેન જયંતિલાલ,અ.સૌ.જયોતિબેન નરેન્દ્ર માણેકના જેઠ .તેમની પ્રાર્થના તારીખ 25/1/25 (શનિવાર)ના સાંજે 5:30 થી 7:00 રાખેલ છે. સારસ્વતવાડી,ઝવેર રોડ,મુલુંડ(વેસ્ટ)
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
