
હાલાઈ લોહાણા મૂળ ગામ જામ સલાયા હાલ ઘાટકોપર નિવાસી સ્વ. લક્ષ્મીદાસ પોપટલાલ મશરૂના ધર્મપત્ની વિમળાબેન (બચીબેન) (ઉં.વ.૮૭) ૧૪/૦૧/૨૫ મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. કીન્તેશ, દક્ષાબેન ભરતકુમાર, ભારતીબેન અશ્વિનકુમાર, યોગીનીબેન સુરેશકુમાર, મનીષાબેન નિલેશકુમારનાં માતૃશ્રી. હિનાબેનના સાસુ. ચી.પૂર્વાંગના દાદી. પ્રવીણભાઈ ગોપાલદાસ અને સ્વ સુરેશભાઈ ગોપાલદાસ જોબનપુત્રાના બહેન. પ્રાર્થનાસભા ગુરૂવાર તા.૧૬/૦૧/૨૫ના ૫.૦૦ થી ૬.૩૦. ઘાટકોપર બ્રાહ્મણ સમાજ હૉલ, ત્રીજે માળે, સમાજ ભવન, જોશીલેન, એમજી રોડ ઘાટકોપર ઇસ્ટ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
