
ઝાલા. દશા શ્રી. શ્વે. મૂ. પૂ. જૈન –

વીંઠીયા નિવાસી હાલ મુંબઈ – ઘાટકોપર સ્વ. તારામતી અનોપચંદ જગજીવનદાસઅજમેરાનાપુત્રદિલીપભાઈ (ઉ.વ.૬૯)તા.૧૧-૧-૨૫ના અરિહંત શરણ પામેલ છે. તેસ્વ. ક્ષમાબેનના પતિ, કેજલનરીશમહેતા તથાહિમાંશીનાપિતા, રીશી તથા સીયારાના નાના. તે જયેશ- ઈલાશાહ, લીનાસંજય શાહનાભાઈ.સ્વ. મનસુખલાલ રાજપાલ ટોલીયાના જમાઇ તે નૈતમભાઈ, સ્વ. અજીતભાઈ, સ્વ. પૂલીનભાઇ, સ્વ. કિરણબેન, સ્વ. ગીતાબેનના બનેવી. કીંજલ-મીહીર તથા મીતાલી પ્રતીક શાહનામોટાપપ્પા.
પ્રાર્થના સભા તા.૧૪-૧-૨૫ના મંગળવારે સવારે ૧૦થી ૧૧.૩૦માં રાખેલ છે. સ્થળ: લાયન્સ કોમ્યુનીટીહોલ, ગારોડીયાનગર, ઘાટકોપર-ઈસ્ટ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
