
રામપરાવાળા (હાલ જુહુ પારલા) સ્વ. પ્રતાપરાય હરીદાસ વોરાના પત્ની સુશીલાબેન (ઉં.વ. ૮૯) મંગળવાર, તા. ૭-૧-૨૫ના શ્રીજીચરણ પામેલ છે. તેઓ નિમેષના માતુશ્રી. મીનળના સાસુ. રૂચીત-કીર્તનાના દાદી. તેઓ સાવરકુંડલાવાળા સ્વ. રતિલાલ નાગરદાસ સંઘવીના દીકરી. સ્વ. વસંતરાય, સ્વ. જયાબેન, સ્વ. મુકતાબેન અને સ્વ. શાંતાબેનના નાનાભાઈના પત્ની. પ્રાર્થનાસભા તા. ૯-૧- ૨૫ના ગુરુવારના ૫થી ૬.૩૦ અમુલખ અમીચંદ ભીમજી વિવિધલક્ષ્મી વિદ્યાલય, રફી અહમદ કીડવાઈ રોડ, માટુંગા (કિંગસર્કલ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
