સ્વ. સુંદરજી મેઘજી બુદ્ધભટ્ટી, (હાલ ઘાટકોપર) કચ્છ માંડવી નિવાસીના પુત્ર રમેશ સુંદરજી (ઉં.વ. ૭૮) તે સુશીલાબેનના પતિ. દિપેશ અને ભૈરવી – નિમીષકુમાર કોઠારીના પિતાશ્રી. પાર્થના દાદા. બિહારીલાલ, ચંદ્રકાન્તભાઈ, મનસુખલાલભાઈ અને કિશોરભાઈના ભાઈ. સ્વ. નથુભાઈ ટોકરશી સોનીના જમાઈ મંગળવાર, તા. ૨-૪-૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૪-૪-૨૪, ગુરુવારના ૫ થી ૭ શ્રી બાલાજી હોલ, બાલાજી મંદિર, તિલક રોડ, સરોજ ટેક્ષટાઈલની બાજુમાં, ઘાટકોપર ઈસ્ટ.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us