
કચ્છ ગામ ગુઈર હાલે મુલુન્ડના ગં.સ્વ. જયાબેન નારાયણજી આઈયાના મોટા પુત્ર ભાવેશકુમાર (ઉં. વ. ૫૬) તે જ્યોતિબેનના પતિ. હેમાંશી હાર્દિક ઠક્કર તથા નિધિના પિતાશ્રી સોમવાર, તા. ૩૦-૧૨-૨૪ના મુલુન્ડ રામશરણ પામેલ છે. તે દક્ષાબેન નિકેશભાઈ, જીતુભાઈના મોટાભાઈ. પ્રીતિબેનના જેઠ. સ્વ. સરસ્વતીબેન નારાયણજી ગોપાલજી કતીરા વાયોરવાલાના નાના જમાઈ. પ્રાર્થનાસભા બુધવાર, તા. ૧-૧-૨૫ના ૫.૩૦ થી ૭. કચ્છી લોહાણા મહાજનવાડી, આર.આર.ટી. રોડ, મુલુન્ડ (વેસ્ટ). બૈરાઓએ તેજ દિવસ આવી જવું. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે..
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
