
ગામ મઢડાવાળા હાલ મલાડ સ્વ. બાબુભાઇ ભીખાભાઇ હરસોરા (ઉં.વ.૭૪) ૨૭/૧૨/ ૨૪ના રોજ રામશરણ પામ્યા છે. તે સ્વ. દિવાળીબેન ભીખાભાઇ હરસોરાના પુત્ર. સ્વ. ભાગ્યશ્રીબેનના પતિ. શ્રી દામજીભાઇ, સ્વ. વલ્લભભાઇ, સ્વ વિઠ્ઠલભાઈ, સ્વ મગનભાઇ, હેમકુરબેન ભીમજીભાઇ ચુડાસમાના ભાઈ. દિલીપ, સંજય, નીતાબેન (અર્ચના)ના પિતાજી. ઉષા, ભાવના, જીતેન્દ્રકુમાર દામોદરભાઇ પરમારના સસરા. શ્રમિક, અવનિ, નીધી, અભયના દાદા. શ્રેયાના નાના. અશોકભાઈ હરજીવનભાઇ ચુડાસમા સાવરકુંડલાવાળાના બનેવી. તેમની સાદડી સોમવાર ૩૦/૧૨/૨૪ સાંજે ૫ થી ૭ કલાકે લુહાર સુથાર વેલ્ફેર સેંટર, કાર્ટર રોડ ન. ૩, બોરીવલી (પૂર્વ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
