માંડલ નિવાસી હાલ મુલુંડ સ્વ. અજવાળીબેન ભોગીલાલ તલકશી વોરાના પુત્રવધૂ. અ.સૌ. તરૂલતાબેન (ઉં. વ. ૭૭) મંગળવાર તા.૨૪- ૧૨-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ડૉ. અનુભાઈ વોરાના ધર્મપત્ની. અલ્પા-અલ્પેશ- કૌશલના મમ્મી. સંજયભાઈ કોઠારી ત્થા નેહલ -અંજલિના સાસુ. અનાર – રોહિતકુમાર, આન્યાના નાની. પિયરપક્ષે વિરમગામ નિવાસી સ્વ. લલિતાબેન હરિલાલ જેઠાલાલ શાહના સુપુત્રી. લોકિક વ્યવહાર બંધ રાખેલ છે. વંદના તા.૨૮-૧૨-૨૦૨૪ના શનિવાર ૧૦ થી ૧. સમૃદ્ધિ કોમર્શિયલ કોમ્પલેક્ષ, મદન મોહન માલવિયા રોડ, એલ.બી.એસ. માર્ગ, રેલી વૉલ્ફની સામે, ટેલિફોન એક્સચેન્જ પાસે, મુલુંડ- વેસ્ટ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
