
શેડુભાર નિવાસી હાલ મુલુન્ડ સ્વ. લીલાવંતીબેન પ્રેમચંદ લાલચંદ કોરડીયાના સુપુત્ર ફતેચંદભાઈ (ઉં. વ. ૮૪) તા. ૨૫-૧૨- ૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે જ્યોત્સનાબેનના પતિ. રૂપલ હરેશભાઈ સંઘવી, સોનલ જતીનભાઈ, કાજલ સમીરભાઈ, બિજલ હાર્દિકભાઈના પિતા. સ્વ.પ્રમોદભાઈ, દિનેશભાઈ, કિર્તીભાઈ, બળવંતભાઈ, મહેશભાઈ, સ્વ. કાંતાબેન પૂનમચંદ, સ્વ.વસંતબેન બિપીનચંદ્રના ભાઈ. સસરાપક્ષે નવાગામ વાળા સ્વ. શાંતિલાલ ગુલાબચંદ સંઘવીના જમાઈ. રાજ, દ્રષ્ટિ, આશ્વી, મહેક, અર્થવી, વિરતી, આયુષી, આંગીના નાનાજી, પિતૃવંદના તા. ૨૮-૧૨-૨૦૨૪ શનિવારના ૧૦ થી ૧૨, મહારાષ્ટ્ર સેવાસંઘ (અપના બજાર), પ્રેમનગરની બાજુમાં, જે.એન. રોડ, મુલુન્ડ વેસ્ટ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
