
સ્વ. કલ્યાણબાઈ (મૈયાબાઈ) નેણશી દેવજી ભગદે કોઠારાવાલા હાલે (બેન્ગલોર) ના સુપુત્ર રવિલાલ (ઉં.વ. ૭૬) તેઓ સ્વ. મંદાકિનીના પતિ તે ગં. સ્વ શાન્તાબેન ખેરાજ લક્ષ્મીદાસ ધીરાવાણી કોઠારાવાલાના જમાઈ તે ગં.સ્વ મેધનાબેન કિરણભાઈ ભીંડે (મોટી વમોટી), સૌ. પૂનમબેન દિપેશભાઈ ભીંડે (મોટી વમોટી), ચિ. નિકિતા તથા ચિ. રાજેશના પિતાશ્રી. તે સ્વ. શંકરલાલ, સ્વ. કસ્તૂરબેન લક્ષ્મીદાસ સેજપાલ, સ્વ. મોહનલાલ, શ્રી કરમશી ભાઈ, શ્રી વલ્લભદાસ, સ્વ. ચંદુલાલ, ગં. સ્વ કમળાબેન મણિલાલ સોનેતાના ભાઈ તે પ્રાચી, રોશની, અને કિષ્નાના નાનાજી તે તાઃ ૧૮/૧૨/૨૦૨૪ ને બુધવાર રોજ બેન્ગલોર મધ્યે શ્રીરામશરણ પામેલ છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા – સોમવાર તાઃ ૨૩/૧૨/૨૦૨૪નાં રોજ સાંજે ૫:૩૦ થી ૭ કલાકે શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, ગાઉન્ડ ફલોર, મુલુન્ડ મધ્યે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
